કુદરતી કહેર / આસામમાં પુરે મચાવ્યો હાહાકાર, 33 લાખ લોકો પ્રભાવિત, છેલ્લા 24 કલાકમાં 10 સહિત સેંકડો લોકોએ ગુમાવ્યો જીવ

Assam floods wreak havoc, 3.3 million affected, hundreds killed in last 24 hours, including 10

નાગૌનના રાહા વિધાનસભા ક્ષેત્રમાં પૂરથી લગભગ 1.42 લાખ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તેમના ઘરો ડૂબી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ