રાજકારણ / ગુવાહટીમાંથી ફટાફટ નિકળી જાઓ, અમારી બદનામી થાય છે: આસામ કોંગ્રેસ પ્રમુખે એકનાથ શિંદેને લખ્યો પત્ર

assam congress chief bhupen kumar borah writes to rebel maharashtra shiv sena mla eknath shinde

શિવસેનામાંથી બળવો કરીને નિકળેલા એકનાથ શિંદેનું જૂથ ગુવાહટીમાં જઈને રોકાયું છે, જેને લઈને હવે આસામ કોંગ્રેસના પ્રમુખે મોટા સવાલો ઊભા કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ