વિવાદીત નિવેદન / શું અમે ક્યારેય પુરાવા માગ્યા કે આપ રાજીવ ગાંધીના દિકરા છો કે નહીં ? આસામના CMએ પ્રચારમાં હદ પાર કરી

assam cm hemant biswa sarma asked rahul gandhi

ઉત્તરાખંડ ચૂંટણીની વચ્ચે નેતાઓની ભાષા એકદમ નિમ્ન સ્તરની થઈ જતી હોય છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ઉત્તરાખંડની જાહેરસભામાં રાહુલ ગાંધી પર આપવામાં આવેલા નિવેદન પર વિવાદ થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ