આસામ / NRC લિસ્ટમાંથી આ ધારાસભ્યનું નામ પણ ગાયબ, ઓવૈસી કહ્યું ભાજપે સબક શીખવો જોઈએ

assam aiudf mla ananta kumar malo excluded from nrc

આસામમાં એઆઇયૂડીએફ (AIUDF)ના ધારાસભ્ય અનંત કુમાર માલો (Anant Kumar Malo) પણ NRC લીસ્ટ (Assam NRC List) થી બહાર થઇ ગયા છે. શનિવારે આવેલા એનઆરસી લીસ્ટમાં 3,11,21,004 લોકોને લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ