શર્મસાર / 6 વર્ષની બાળકીએ પૉર્ન જોવાની ના પાડી તો ત્રણ સગીરોએ કર્યું એવું કે જાણીને હેબતાઈ જશો

assam 6 year old girl refuses to watch porn 3 minors murdered

પોલીસે જણાવ્યું કે બાળકીએ મોબાઈલ ફોન પર અશ્લીલ ક્લિપ જોવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. બાળકીનો મૃતદેહ મંગળવારે કલિયાબોર વિસ્તારમાં શૌચાલયમાંથી મળ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ