મનોરંજન / "સિંહ ઈન્ટરવ્યૂ નથી આપતા... બસ જંગલમાં આવીને જોઈ લો", ફિલ્મ 'પઠાન'ને લઈને શાહરૂખે શા માટે કહ્યું આવુ?

asksrk shahrukh khan tweet question session for fans for pathaan

શાહરૂખ ખાન શનિવારે ટ્વીટર પર લાઈવ આવ્યો. 'પઠાણ'ના પ્રમોશન માટે આ વખતે શાહરૂખે સોશિયલ મીડિયાને મોટુ માધ્યમ બનાવ્યું છે. તેમણે #AskSRK સેશન રાખ્યું જ્યાં તેમણે ફેંસના સવાલોના જવાબ આપ્યા.

બ્રેકિંગ ન્યૂઝ