બોલીવુડ / શાહરુખના આંકડાઓમાં 10 હજાર કરોડને પાર પઠાણની કમાણી! સોશ્યલ મીડિયામાં વાયરલ થયું ટ્વિટ, જાણો હિસાબ

asksrk shah rukh khans reply on pathaan real box office collection wins hearts says

પઠાણની ધુઆંધાર સફળતા બાદ શાહરૂખ ખાન એક વખત ફરીથી સાતમા આસમાને છે. પઠાણના પ્રમોશન માટે શાહરૂખે કોઈ જૂની માર્કેટીંગ ટેકનિક લગાવી નથી પરંતુ પોતાના પ્રશંસકો સાથે સોશિયલ મીડિયામાં ખૂબ વાત કરી. ફિલ્મની સફળતા બાદ તેમણે એક વખત ફરીથી AskSRK સેશનમાં પ્રશંસકો સાથે વાત કરી.

બ્રેકિંગ ન્યૂઝ