મજાક ભારે પડી  / એરપોર્ટ પર પૂછ્યું બેગમાં શું છે? તો જવાબ આપ્યો-'બોમ્બ',63 વર્ષનાં કાકાને મજાક ભારે પડ્યો, થઈ ધરપકડ              

Asked at the airport what is in the bag? So he replied - 'Bomb', the 63-year-old uncle was ridiculed and arrested

કેરળના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 63 વર્ષીય પુરુષ અને તેની પત્નીએ એરપોર્ટ પર સામાન ચેકિંગમાં કહ્યું અંદર બોમ્બ છે. જેથી તેમની ફ્લાઇટમાં બેસવાની પરવાનગી નકારી દેવામાં આવી 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ