ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બિહાર / Video : ચૂંટણી પ્રચારમાં નીતીશ કુમારે કેમ કહ્યું 'પોતાના બાપથી પૂછો, પોતાની માતાથી પૂછો...'

Ask your father : nitish kumar latest outburst at tejashwi yadav

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બધી જ પાર્ટીઓ ધૂમ પ્રચાર કરી રહી છે ત્યારે ભારતના સૌથી ગંભીર રાજનેતાઓમાંથી એક નીતીશ કુમારનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પોતાની વાણી પરથી કાબૂ ગુમાવતા દેખાઈ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ