ગાંધીનગર / પેપરલીક પર સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ: પહેલીવાર સામે આવ્યા અસિત વોરા, જાણો શું કહ્યું

Asit vora Address press confrence for paper leak allegations

હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરા નિવેદન આપ્યું હતું. પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા મળશે તો ફરિયાદ દાખલ કરીશું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ