ખુલાસો / તારક મહેતાના પ્રોડ્યુસર ભવ્ય ગાંધી પર થયા નારાજ, કહ્યું જ્યારે સૌથી જરૂર હતી ત્યારે...

asit modi's statement on bhavya gandhi

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રહેલી ટપુસેનાથી બાળકો ખુબ પ્રભાવિત થયા હતા અને ખાસ કરીને ટપૂથી. કારણકે ટપૂ એક એવો તોફાની છોકરો છે જે પોતે તોફાન કરે અને તેના મિત્રોને પણ તેમાં સાંકળી લે. તારક મહેતાનો ટપૂડો એટલે ભવ્ય ગાંધી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ