મનોરંજન / હવે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' પરથી બનશે ફિલ્મ અને ગેમ: આસિત કુમાર મોદીએ પ્લાનિંગનો કર્યો ખુલાસો

asit kumarr modi reveals about creating tmkoc universe and games

અસિત કુમાર મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે,"લોકો તારક મહેતાને ખૂબ જ પ્રેમ કરે છે. 15 વર્ષ થઇ ગયા છે અને લોકો આજે પણ શોને જોવે છે

બ્રેકિંગ ન્યૂઝ