હુકમથી / સૂર્યા મરાઠી જેવી જ કુખ્યાત આસીફ ટામેટા ગેંગ સામે દ.ગુજરાતમાં GCTOCનો પહેલો કેસ નોંધાયો

asif tameta gang caught surat cirme branch

દક્ષિણ ગુજરાતનો પ્રથમ કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચ માં નોંધાયો સુરતની કુખ્યાત આસીફ ટામેટા ગેંગ સામે GCTOC કાયદા અંતર્ગત ગુનો નોંધાયો, ગેંગ સામે હત્યા, લૂંટ, ખંડણી, ચોરી સહિતના 36 ગુના નોંધાયેલા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ