WORLD / કોરોના સંકટ વચ્ચે અમેરિકામાં જોવા મળ્યું આ વિકરાળ જીવડું, તેનો ડંખ છે એટલો ભયજનક કે...

Asian Giant Hornets spotted in Washington USA

કોરોના વાયરસ સામે લડી રહેલા અમેરિકામાં હવે બીજો એક જીવલેણ જંતુ ફેલાવાનું જોખમ ઉભું થયું છે. આ જંતુ કોરોના જેટલું નાનું નથી બલકે મોટું છે. અમેરિકામાં પહેલીવાર એશિયાનું સૌથી મોટું હોર્નેટ જીવડું જોવા મળ્યું છે. તેને 'મર્ડર હોર્નેટ્સ' પણ કહેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ