સંકટ / કોરોનાની વચ્ચે અમેરિકા અને કેનેડામાં આ જીવલેણ જંતુનો હુમલો, જેના કરડવાથી માણસનું થાય છે મૃત્યુ

asian giant hornet seen in america and canada scientists trying to stop spread of predator bugs that decimate bee colonies

અમેરિકા અને કેનેડામાં પ્રથમ વખત જોવા મળ્યા હોર્નેટ. એ બાદથી વૈજ્ઞાનિકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ વિશાળ જંતુઓ 'મર્ડર હોર્નેટ' તરીકે પણ ઓળખાય છે. તેઓ સામાન્ય રીતે પૂર્વ એશિયામાં જોવા મળે છે જ્યાં આને કારણે દર વર્ષે લગભગ 50 લોકો મૃત્યુ પામે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ