રેકોર્ડ / Asian Games 2023 Day 6: ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ, 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં મારી બાજી, દીકરીઓએ પણ જીત્યો સિલ્વર

Asian Games 2023 Day 6: Another gold for india in shooting, The girls also won silver

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સનો આજે છઠ્ઠો દિવસ છે. ભારતે શૂટિંગમાં જોરદાર શરૂઆત કરી હતી. પહેલો સિલ્વર મેડલ જીત્યો, પછી શૂટિંગમાં દિવસનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ