ક્રિકેટ / 1 ઓક્ટો.થી શરુ થશે મહિલા T20 એશિયા કપ, શિડ્યુઅલ જાહેર, શ્રીલંકા સામે ભારતની પહેલી મેચ

Asian Cricket Council releases the schedule for the Women’s T20 Asia Cup 2022 to be held from 1st October to 15th October.

એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા T20 એશિયા કપ 2022નું શિડ્યુઅલ જાહેર કર્યું છે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર મહિલા એશિયા કપ 1 થી 15 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશમાં રમાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ