કોરોના / મલેશિયામાં મળ્યો 'નવો કોરોના', એટલો છે તાકતવર કે વૅક્સિનને પણ કરી શકે છે ફેલ

asian countries new coronavirus strain detects in malaysia it is ten times more infectious

મલેશિયામાં શોધકર્તાઓએ કોરોનાની એવા નવા કોરોનાને શોધ્યો છે જે સામાન્યથી 10 ગણો વધારે સંક્રામક છે. કોરોનાના મ્યૂટેશનને દુનિયામાં ડી 614જીના નામે ઓળખવામાં આવી રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે આ કેસની શરૂઆત એક મલેશિયાઈ રેસ્ટોરન્ટ માલિકના અત્યારે ભારતથી આવ્યા બાદના 14 દિવસના જરૂરી ક્વૉરન્ટાઈન સમયને પૂરો કર્યા બાદ શરૂ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ