કીડીઓનું ઘર / ગુજરાતથી 100km દૂર અહીં આવેલું છે મોટી કીડીઓનું શહેર, 150 વીઘા જમીનમાં છે કરોડો કીડીઓ

asia largest ant colony crores of ants in one and a half hundred bighas of land jalor

દાવો છે કે રાજસ્થાનમાં નિમ્બાવાસનું કીડીનગર કદાચ એશિયામાં સૌથી મોટુ છે. આ વાતનો અંદાજ તમે તેના પરથી લગાવી શકો છો કે નિમ્બાવાસનું કીડીઓનું શહેર લગભગ દોઢસો વીઘામાં ફેલાયેલુ છે. અહીં કરોડો કીડીઓ રહે છે અને દરરોજ ચાર ક્વિન્ટલ અનાજનો વપરાશ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ