Asia Cup 2022 / મેં પોતાની ટીમને નિરાશ કરી! ફાઇનલ હાર્યા બાદ પાકિસ્તાની ખેલાડીએ પોતાને ગણાવ્યો ગુનેગાર, માફી માંગી

Asia Cup 2022: Shadab Khan considers himself guilty of the match, apologizes to Pakistan for his insolence

શ્રીલંકાની આ જીતમાં પાકિસ્તાનના શાદાબ ખાને શ્રીલંકાના હીરો ભાનુકા રાજપક્ષેને એકવાર નહીં પણ બે વાર જીવનદાન આપીને પોતાની ટીમ માટે મુશ્કેલી વધારી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ