એશિયા કપ / IND vs PAK: પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ભારતે મેળવી ભવ્ય જીત, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Asia Cup 2022 India vs pakistan t20i cricket score updates virat kohli babar azam rohit sharma

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપના મહામુકાબલામાં રોમાંચક જંગની આશા છે. ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા ભારતે ભવ્ય જીત મેળવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ