IND Vs PAK / 'આને મેચ જોવા કોણ બોલાવે છે યાર....', ઋષભ પંત-ઉર્વશી રૌતેલા પર વાયરલ થયા મજાના મીમ્સ

asia cup 2022 india pakistan match twitter memes rishabh pant urvashi rautela

એશિયા કપના સુપર-4 મેચમાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટથી હરાવ્યું. ઋષભ પંત આ મેચમાં ફ્લોપ થયા પરંતુ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. મેચ જોવા પહોંચેલી ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતને લઈને ટ્વીટર પર અલગ અલગ પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ