ચૂંટણી / એશિયાની સૌથી મોટી ડેરીની ચૂંટણીમાં આંતરિક વિરોધ વચ્ચે આ દિગ્ગજ નેતાઓ ભરશે ફોર્મ

asia banas dairy director election shankar chaudhary parbat patel candidate

એશિયાની નંબર વન ગણાતી બનાસડેરીના 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી માટે હાલ ઉમદેવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને આગામી 30મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર નોંધાવવાનો સમય છે. ત્યારે આજે શંકર ચૌધરી પાલનપુરથી તેમજ પરબત પટેલ થરાદમાંથી ફોર્મ ભરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બનાસ ડેરીની ચૂંટણીમાં છેલ્લા 5 દિવસમાં માત્ર 4 ફોર્મ ભરાયા છે, ત્યારે હજુ પણ 12 ફોર્મ ભરવાના બાકી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ