અફઘાનિસ્તાન / મસ્જિદમાં બોમ્બ બનાવવાની લઈ રહ્યાં હતા ટ્રેનિંગ, ભીષણ બ્લાસ્ટ થતાં 30 આતંકીઓનો સફાયો

asia 30 taliban militants killed in explosion during bomb making class in mosque

અફઘાનની એક મસ્જિદમાં બનાવવાની ટ્રેનિંગ દરમિયાન એક જોરદાર વિસ્ફોટ થતા 6 વિદેશીઓ સહિત કુલ 30 આતંકીઓ માર્યા ગયા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ