આણંદ / 50 લાખની લાંચ લેવામાં શું ASI ખાલી એક મહોરું? પ્રામાણિક તપાસ થાય તો મોટા માથાંઓ સુધી રેલો પહોંચે તેવી શક્યતા

ASI prakashsinh bribe case enquire anand gujarat police

આણંદમાં ASI પ્રકાશસિંહ રાઓલ સામે 50 લાખની લાંચનો મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. ACB ટ્રેપમાં અધિકારીઓ સર્ચ કરી રહ્યાં છે. FSLના અધિકારીઓને સાથે રાખી તપાસ કરી રહ્યાં છે. આણંદના AV રોડ પરના રેસ્ટોરન્ટ પર તપાસ કરી રહ્યાં છે. ત્યારે હવે લાંચ કેસમાં અનેક મોટા અધિકારીઓની સંડોવણી હોવાની ચર્ચા તેજ થઇ છે. આ કેસમાં પ્રામાણિક તપાસ થાય તો અનેક મોટા પોલીસ અધિકારીઓ ઉપર રેલો આવે તેવી પુરેપુરી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ