પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

OMG / 1000 વર્ષ જૂના મંદિરો, 1500 વર્ષ જૂની ગુફાઓ...: ગુજરાત નજીક ASIની મોટી શોધ

asi discover in madhyapradeshs bandhavgarh 1000 year old 26 temples 1500 year old cave

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢના જંગલોમાં 2 થી 5 સદી પહેલાની 26 ગુફાઓની સાથે 26 પ્રાચીન મંદિરોની એક શ્રેણી શોધી કાઢી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ