બિહાર / SDM દ્વારા કાફલાને રોકતાં અશ્વિની કુમાર ચૌબે ભડક્યા, કર્યો અભદ્ર ભાષાનો પ્રયોગ

Ashwani Kumar Chaube, who stabbed the caravan by SDM, Happily used language

ભાજપમાંથી બીજી વખત ટિકિટ મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી પોતાના સંસદીય વિસ્તાર બક્સર પહોચ્યા હતા, જ્યાં તેમના કાફલામાં સંખ્યા કરતા વધુ ગાડીઓ હોવાથી SDMએ તેમને રોક્યા તો બિહારના બક્સરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ પોતાના પદનો રોફ જમાવી SDMના અધિકારીઓ સાથે ગેરવર્ણતુક કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ