ક્રિકેટ / હેટ્રિક લઈને ઓસ્ટ્રેલિયાને જીત અપાવનાર આ ખેલાડીએ રવીન્દ્ર જાડેજાને ગણાવ્યાં 'રોકસ્ટાર'

ashton agar said ravindra jadeja is his favorite cricketer after hat trick

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં ચાહકો સમગ્ર દેશમાં છે. ઓસ્ટ્રેલિયાનાં એક ખેલાડીએ આજે જયારે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું ત્યારે રવીન્દ્ર જાડેજાને રોકસ્ટાર ગણાવ્યા. આ બોલરનું નામ છે એશ્ટન એગર. એગરે આજે સાઉથ આફ્રિકા સામેની ટી 20 મેચમાં હેટ્રિક હાંસલ કરી અને મેચમાં કુલ પાંચ વિકેટ ઝડપીને મોટા મોટા ધુરંધરોને પવેલિયન ભેગા કરી દીધા. એગરે કહ્યું કે રવીન્દ્ર જાડેજા તેમના ફેવરીટ ખેલાડી છે અને જાડેજાએ તેમને બોલ સ્પીન કરતા શીખવાડ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ