ક્રિકેટ / પોતાના જ ભાઈનો કેચ પકડવા જતા એસ્ટન અગર થયો લોહી લુહાણ ; જુઓ વીડિઓ 

Ashton Agar bleeds while attempting to catch his own brother

એસ્ટન અગર પોતાના નાના ભાઈ વેસ અગરનો કેચ ઝીલવા મીડ ઓન ઉપર દોડ્યો હતો જ્યાં તે લપસી પડતા દડો તેની બે આંખોની વચ્ચે અથડાયો હતો. તેને લોહી લુહાણ હાલતમાં મેદાનની બહાર લઇ જવાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ