સ્પોર્ટસ / VIDEO: કદી ન જોઈ હોય તેવી કડક ફિલ્ડિંગ, છગ્ગો બચાવવા બાઉન્ડ્રી પર હવામાં કૂદ્યો ખેલાડી, ચોતરફ ભારોભાર વખાણ

ashton agar amazing fielding near boundary rope

ઇંગ્લેન્ડની સામે એડિલેડ ઓવલમાં વન ડે મેચ રમી રહેલાં ઓસ્ટ્રેલિયાની ધમાકેદાર ખેલાડી એશ્ટન એગરની ફિલ્ડીંગનાં ચારેય બાજુ વખાણ સંભળાઇ રહ્યાં છે. એશ્ટન એગરની આ અદ્ભૂત ફિલ્ડીંગે ટીમનાં પાંચ રનની બચત કરી છે. સોશિયલ મીડિયા પર એશ્ટન એગરનો વીડિયો ખુબ વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ