BIG NEWS / કોંગ્રેસમાં ગૃહયુદ્ધ: ગુજરાતની ચૂંટણી સમાપ્ત થતાં જ રાજસ્થાનમાં મોટા ઊલટફેરના એંધાણ

 Ashok Gehlot vs sachin pilot Rajasthan congress crisis

ગુજરાત ચૂંટણી પછી રાજસ્થાનને લઇને કોંગેસ અગત્યનાં નિર્ણયો લઇ શકે છે. ગુજરાત ચૂંટણીની વચ્ચે રાજસ્થાની સરકારમાં વિવાદો વધ્યાં છે. ગહેલોત અને પાયલટ વચ્ચે ટક્કર યથાવત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ