રાજકારણ / પાયલટને CM અશોક ગેહલોતનો ટોણો, ફાંકડું અંગ્રેજી બોલવાથી કંઇ ન થાય, કમિટમેન્ટ જરૂરી છે

ashok gehlot slams sachin pilot

સચિન પાયલોટને બરતરફ કરાયા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. ગેહલોતે સચિન પર ધારાસભ્યોની ખરીદીમાં સામેલ હોવાની અને સરકાર પાડવાના ષડયંત્રમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ