બેઠક / કોંગ્રેસની ચૂંટણીલક્ષી તૈયારી: અશોક ગેહલોત આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોનો કરશે અભ્યાસ

Ashok Gehlot on 3 days gujarat visit from today

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્ટિવ મોડમાં. ત્યારે પ્રદેશ કોંગ્રેસ ચૂંટણીના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોનો અભ્યાસ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ