રાજકારણ / રાજસ્થાનમાં નવા-જૂનીના એંધાણ: રાજીનામું આપી શકે છે CM ગેહલોત, જાણો કોનું નામ છે રેસમાં

ashok gehlot may resign today from the post of chief minister of Rajasthan

અશોક ગેહલોત આજે રાજસ્થાનના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. આ દરમિયાન સચિન પાયલટને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનાવવાની અટકળો

બ્રેકિંગ ન્યૂઝ