અશોક ગેહલોતે પાક.થી આવેલા હિન્દુ શરણાર્થીઓ માટે કર્યું આ કામ, કોંગ્રેસે કર્યો કિનારો | Ashok Gehlot government gives land to Pakistan migrants 
        કોરોનાવાયરસ

રાજસ્થાન / અશોક ગેહલોતે પાક.થી આવેલા હિન્દુ શરણાર્થીઓ માટે કર્યું આ કામ, કોંગ્રેસે કર્યો કિનારો

Ashok Gehlot government gives land to Pakistan migrants

નાગરિકતા સંશોધન કાયદો CAA નો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજસ્થાનની ગેહલોત સરકાર પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થિઓને નાગરિકતા આપ્યા બાદ હવે સસ્તા ભાવમાં રહેવા માટે જમીન આપી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ