કોરોનાનો કહેર / ગુજરાતના આ પાડોશી રાજ્યમાં પણ કોરોનાને લઈને લેવાયા કડક પગલાં, 8 જિલ્લામાં લાગૂ થયો નાઈટ કર્ફ્યૂ

ashok gehlot government decide night curfew jaipur jodhpur other districts covid 19

ઠંડીના પ્રકોપની સાથે કોરોના સતત માથું ઉંચકી રહ્યો છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ હવે ગેહલોત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. શનિવારે ગેહલોત સરકારે બોલાવેલી બેઠકમાં રાજસ્થાનના 8 જિલ્લાઓ જયપુર, જોધપુર, કોટા, અલવર, ભીલવાડા, બીકાનેર, ઉદયપુર, અજમેરમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. આ જિલ્લામાં બજાર 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ કાયમ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ