કડક નિયમ / રાજસ્થાનમાં દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો આકરો નિર્ણય, આટલા વાગ્યા પછી વેચાણ પર સખ્ત પ્રતિબંધ

Ashok gehlot decision not to open liquor shop after 8pm, To stop land Mafia activities

રાજસ્થાનમાં રાત્રે 8 વાગ્યા બાદ દારૂ કે કેફી પીણાંની દુકાનો ખુલ્લી રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેના માટે પોલીસ અધિકારીઓને ખાસ જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ