મતભેદ / કોંગ્રેસનો આંતરિક વિખવાદ ફરી ચરમસીમાએ: કપિલ સિબ્બલના નિવેદન પર અશોક ગહલોતે કર્યો પલટવાર

Ashok Gehlot attacks kapil sibal

હાલમાં દેશમાં યોજાયેલ ચૂંટણી તેમજ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાના પ્રદર્શનને લઇને આત્મમંથન કરવાના બદલે આંતરિક વિખવાદમાંથી પસાર થતી જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના ઇન્ટરવ્યુંને લઇને પાર્ટીના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જવાબ આપ્યો છે. ગહલોતે પાર્ટીના આંતરિક મુદ્દાઓને મીડિયા સમક્ષ ન લાવવા અંગે જણાવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ