રાજનીતિ / હાથ મળ્યાં પણ દિલ નહીં? પાયલટ સાથે મુલાકાત દરમ્યાન જ ગેહલોત બોલ્યાં અમે તો...

ashok gehlot and sachin pilot met after 34 days of dispute in congress rajasthan

રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારમાં લાંબા સમયથી ચાલતા રાજકીય સંકટનો અંત આવી ગયો છે, પરંતુ કડવાશ હજુ પણ તેની ચરમસીમાએ જોવા મળી રહી છે. બળવો કરનારા સચિન પાયલોટ સાથે બેઠક બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે અમે આ 19 ધારાસભ્યો વિના પણ બહુમતી સાબિત કરી હોત. મહત્વનું છે કે વિવાદના 34 દિવસ બાદ બંને નેતાઓ પ્રથમ વખત આજે મળ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x