રાજનીતિ / 10 ઓગસ્ટથી અશોક ગેહલોત 2 દિવસના અમદાવાદ પ્રવાસે, ઘડાઇ શકે છે ચૂંટણીની રણનીતિનો માસ્ટર પ્લાન

Ashok Gehlot 2 days visit to Ahmedabad from August 10

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ સિનિયર ઑબ્ઝર્વર અશોક ગેહલોત અમદાવાદના પ્રવાસે આવશે. ત્યારે તેઓના પ્રવાસ બાદ મોટા સમાચાર સામે આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ