બિઝનેસ / ના હોય! આ કંપનીના કર્મચારીઓનું તો નવું વર્ષ સુધરી ગયું! કર્યો મર્સિડીઝ આપવાનો વાયદો, બસ મૂકી આ શરત

ashneer grover Promised to give Mercedes to employes but just put this condition

તેમણે કહ્યું કે અમે ફક્ત દેશી/પોતાની કમાયેલી મૂડીનો ઉપયોગ કરીશું. ટીમમાં 50 સભ્યો હશે. એટલું જ નહીં, 40 વર્ષીય આંત્રપ્રિન્યોરે કર્મચારીઓને કંપનીમાં પાંચ વર્ષ પૂરા કરવા પર તેમને મર્સિડીઝની ઓફર મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ