અમદાવાદ / આશિષ ભાટિયા અમદાવાદનાં કમિશનર બની શકે છે...

Ashish Bhatia may become Commissioner of Ahmedabad

શહેરનાં પોલીસ કમિશનર એ. કે. સિંઘની એનએસજીમાં નિયુક્તિ થતાં  અમદાવાદનાં નવા પોલીસ કમિશ્નર કોણ બનશે તેની અટકળો ચાલી રહી છે. જેમાં આશિષ ભાટિયા, ટી.એસ. બિસ્ટનું નામ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સૂત્રોનાં જણાવ્યાં મુજબ અમદાવાદનાં નવા પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયાંની સંભાવના સૌથી વધારે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ