ગુજરાત / અમદાવાદ પોલીસના કમિશનર તરીકે આશિષ ભાટીયા યથાવત, સંજય શ્રીવાસ્તવ બન્યા CIDના વડા

ashish bhatia becomes ahmedabad police commissioner

અમદાવાદ શહેર પોલીસના નવા કમિશનર તરીકે આશિષ ભાટીયાને યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે CID ક્રાઈમનાં વડા તરીકે સંજય શ્રીવાસ્તવની વરણી થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ