એશિઝ / ઓસ્ટ્રેલિયાને હરાવી ઇંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, ચેઝ કર્યો 350નો સ્કોર

ashes test series ben stokes bairstow great innings australia england test

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (અણનમ 135) અને જેક લીચ (અણનમ 1) વચ્ચે અંતિમ વિકેટ માટે 76 રનોની થયેલી મેચ વિનિંગ ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે હેડિન્ગ્લે મેદાન પર રમવામાં આવેલી એશિઝ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને ખુબ જ રોમાંચક મેચમાં એક વિકેટ હરાવી.

બ્રેકિંગ ન્યૂઝ