ક્રિકેટ / ઇતિહાસમાં પહેલી વખત બની આવી ઘટના, 12માં ખેલાડીઓ કરી બેટિંગ

 Ashes 2019 Marnus Labuchagne Replace Steve Smith In Lords Test 1st Time In Cricket History

તમે વર્ષોથી ક્રિકેટ જોવો છો, પરંતુ તમે ક્યારેય એવું નહીં જોયુ હોય કે કોઇ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં કોઇ બીજો બેટ્સમેન બેટિંગ કરવા માટે આવ્યો હોય અને બીજી ઇનિંગમાં તેના સ્થાન પર બીજો બેટ્સમેન આવ્યો હોય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ