શ્રદ્ધાંજલિ / ઊંઝાના MLA આશાબેન પટેલના નિધન પર દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ શું કહ્યું

Ashaben Patel died, leaders pay tributes to MLA Ashaben

આશાબેન પટેલના નિધનથી રાજકારણમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે 6 વાગ્યાથી ઊંઝા માર્કેટ યાર્ડ ખાતે અંતિમદર્શન માટે રાખવામાં આવશે કાલે સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમક્રિયા કરાશે તેમના નિધન પર દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યું છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ