ક્રિકેટ / મૅચ પહેલા વિરાટ પર થશે મોટી કાર્યવાહી! ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઇને થયો મહાવિવાદ 

ASCI will sent notice to virat kohli for Instagram post

જ્યાં એકતરફ શિખર ધવનની કપ્તાનીમાં એક યુવા ટીમ શ્રીલંકાનો સામનો કરી રહી છે તો સિનીયર ટીમ વિરાટની કપ્તતાનીમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. સિરીઝ શરૂ થતા પહેલા કોહલી વિવાદમાં ફસાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ