અમદાવાદ / અસર્ફી કુલ્ફીના માલિકના પુત્ર પર દુષ્કર્મનો આરોપ, યુવતિની અંગતપળો વાયરલ કરવાના કેસમાં ધરપકડ

Asarfi Kulfi's owner's son charged with rape, arrested in case of viralisation

અમદાવાદ મહિલા પોલીસે દુષ્કર્મ કેસમાં આકાશ અસર્ફીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદની એક યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આકાશ અસર્ફી સામે ફરિયાદ નોંધાવી

બ્રેકિંગ ન્યૂઝ