બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Asaram v. rape case: Government will appeal in HC against accused acquitted by trial court
Vishal Khamar
Last Updated: 04:49 PM, 1 June 2023
ADVERTISEMENT
રાજ્ય સરકારનાં કાયદા વિભાગે આસારામ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોશ છોડેલા 6 આરોપીઓ સામે સરકાર હાઈકોર્ટમાં અપીલ કરશે.6 આરોપીઓને ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. ત્યારે આસારામને ગુજરાત તેમજ રાજસ્થાનનો કેસ અલગ અલગ હોઈ સજા એક સાથે કાપવાનો નિર્ણય લેવાની ટ્રાયલ કોર્ટને સત્તા નથી. જે બાબતે કાયદાકીય અભિપ્રાય અપાયો છે.
6 ઓક્ટોમ્બરનાં રોજ આસારામ સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો
30 જાન્યુઆરીનાં રોજ આસારામને સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં દોષીત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે આસારામ સિવાયનાં 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. ત્યારે સમગ્રે કેસની વિગત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001 માં દુષ્કર્મ બાદ 2013 માં આસારામ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. આ દુષ્કર્મ કેસમાં 6 ઓક્ટોમ્બરનાં રોજ આસારામ સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT