અરજી / નાગરિકતા બિલ વિરુદ્ધ AIMIMના અધ્યક્ષ ઓવૈસીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

asaduddin owaisis files plea in supreme court against citizenship amendment act

નાગરિકતા સંશોધન બિલની વિરુદ્ધ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઓવૈસીના વકીલ નિજામા પાશાએ તેની જાણકારી આપી છે. ઓવૈસી ઉપરાંત આસામના વિપક્ષના નેતા દેબબ્રત સાકિયા અને બારપેટાના લોકસભા સાંસદ અબ્દુલ ખાલિકે પણ અરજી દાખલ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ